Gujarat/
દિયોદરમાં ખેડૂતોના જળ આંદોલનનો મામલો, દિયોદર પ્રાંત કચેરીએ ખેડૂતો બેસવાના હતા ધરણાં પર, મંડપનો સામાન રીક્ષામાંથી ઉતારતા પોલીસે રોક્યા, સામાન ન ઉતારવા દેતા ખેડૂતોએ કર્યુ સુત્રોચ્ચાર, પોલીસની હાજરીમાં ઢોલ વગડાવી નોંધાવ્યો વિરોધ, પ્રાંત કચેરીએ ઢોલ વગડાવી નોંધાવ્યો વિરોધ
