Gujarat/ મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, અહેવાલ બાદ દોડતા થયા રાજયકક્ષાના મંત્રી, ધારાસભ્ય ગુમ થયાં હોવાનાં પોસ્ટરનો પ્રતાપ, પ્રજાએ પરચો બતાવતાં મહિલા MLA દોડતાં થયાં, મહિલા મંત્રી મનીષા વકીલ જનસંપર્કમાં નિકળ્યા, પોતાનાં વિસ્તારમાં સંપર્કમાં નિકળ્યાં ધારાસભ્ય, ઘરે ઘરે ફરીને લોકોની સમસ્યા પુછી રહ્યા છે MLA, પોતે પ્રજા વચ્ચે હોવાનું દાખવવાનો મંત્રીનો પ્રયાસ, ધારાસભ્ય દેખાતાં ન હોવાનો પ્રજાનો હતો આક્ષેપ, મનિષા વકીલ ગુમ થયાં હોવાનાં લાગ્યાં હતાં પોસ્ટર

Breaking News