Gujarat/
પૂર્વ MLA વસંત ભટોળ જોડાશે ભાજપમાં, કાલે કમલમ ખાતે વિધિવત રીતે જોડાશે, વસંત ભટોળ હતા ભાજપના પૂર્વ ધારાસભ્ય, 2012માં ટિકિટ ન મળતા કોંગ્રેસમાં જોડાયા હતા, વસંત ભટોળ ભાજપમાં કરશે ઘર વાપસી
