Gujarat/ ગાંધીનગરઃ કિશાન મોરચાની યોજાશે બેઠક, આવતીકાલે CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક, આગામી સમયનાં કાર્યક્રમની રૂપરેખા પર થશે ચર્ચા, કિશાન મોરચાના ચૂંટણી સુધીના કાર્યક્રમો થશે જાહેર, બુથ પર કિશાન મોરચો બનાવશે કિશાન સંયોજક, પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસાર પર થશે કામ, પક્ષીઘરોની સફાઈ અને ચણ ઉઘરાવશે કિશાન મોરચો, 1 મહિના માટે ભૂગર્ભ જળ સંચય માટે કૂવા રિચાર્જ અભિયાન, તળાવ સફાઈ અભિયાન ચલાવવામાં આવશે

Breaking News