Gujarat/
ડાંગઃ આદિવાસી સમાજની ભવ્ય સભા, ભવ્ય સભા બાદ યોજાશે રેલી, વાંસદાના કોંગી MLAની આગેવાની સભા, MLA અનંત પટેલી આગેવાનીમાં યોજાશે રેલી, જિ.કલેક્ટરને આપવામાં આવશે આવેદનપત્ર, મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત, તાપી પાર રિવરલિંકને લઈ રેલીનું આયોજન
