Not Set/ રાજકટોમાં ટાઇમર બોમ્બ મળી આવ્યો, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

રાજકોટઃ મોવડી વિસ્તારમાં એક બોક્સમાં બેટરી, બે જીલેટીન અને સેલવળુ ટાઇમર મળી આવતા આજુબાજુના વિસ્તારમાં ભય ફેલાય ગયો હતો. 150 રિંગ રોડ પર બોમ્બ મુકવામાં આવ્યો હોવાનો ફોન પોલીસને મળતા બોમ્બ ડિફ્યૂઝ કરવા માટેની ટીમ સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બોમ્બ લોકોમાં ભય ફેલાવવા માટે મૂકવામાં આવ્યો હતો કે, કોઇ નુક્સાન પહોંચાડવા […]

Gujarat

રાજકોટઃ મોવડી વિસ્તારમાં એક બોક્સમાં બેટરી, બે જીલેટીન અને સેલવળુ ટાઇમર મળી આવતા આજુબાજુના વિસ્તારમાં ભય ફેલાય ગયો હતો. 150 રિંગ રોડ પર બોમ્બ મુકવામાં આવ્યો હોવાનો ફોન પોલીસને મળતા બોમ્બ ડિફ્યૂઝ કરવા માટેની ટીમ સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બોમ્બ લોકોમાં ભય ફેલાવવા માટે મૂકવામાં આવ્યો હતો કે, કોઇ નુક્સાન પહોંચાડવા માટે તેની તપાસ કરવામાં આવશે. બોમ્બ મળી આવતા આજુબાજુના વિસ્તારમાં આવેલા ઘરોને ખાલી કરવામાં આવ્યા હતા.