Gujarat/ બોટાદઃ નકલી નોટો સાથે 2 ઝડપાયા, 5700 રૂની નકલી નોટો સાથે પકડાયા, રાણપુર તાલુકાના નાગનેશ ગામની ઘટના, નકલી નોટો સાથે 2 શખ્સ ઝડપાયા, 1 ફરાર, LCB પોલીસે બાતમીના આધારે કરી કાર્યવાહી

Breaking News