Gujarat/
વડોદરાઃ છેડતીના આરોપીને સજા સાથે દંડ, 5 વર્ષની સજા સાથે વળતર માટે 1 લાખનો દંડ, 8 વર્ષની વિદ્યાર્થીની સાથે છેડતી કરી હતી, શાળામાં બાંધકામ સમયે કરી હતી છેડતી, સુપર વાઇઝરે બાળકીની કરી હતી છેડતી
