Gujarat/ રાજ્યમાં કાળજાળ ગરમી યથાવત, આગામી 2 દિવસ સામાન્ય ગરમી રહી શકે છે, 2 દિવસ બાદ ફરી ગરમીમાં વધારો થશે, આગામી 48 કલાક બાદ હીટવેવની આગાહી, ગાંધીનગર, અમદાવાદમાં હીટવેવની આગાહી, સુરેન્દ્રનગર, કચ્છમાં હીટવેવની આગાહી, અમદાવાદમાં 19 અને 20 મે હીટવેવની આગાહી, જૂનના બીજા સપ્તાહમાં ચોમાસુ દસ્તક આપી શકે, પ્રિમોન્સૂન એક્ટિવિટી મે ના અંત સુધીમાં થઇ શકે, દ.ગુજરાતમાં 20, 21 વાદળછાયુ વાતાવરણ રહેશે

Breaking News