Gujarat/
હોંગકોંગમાં હીરાદલાલનું ઉઠમણું, સુરત-મુંબઇના વેપારીઓ સલવાયા, ઉઠમણાથી સુરતના હીરાબજારમાં ચિંતાનો માહોલ, સુરત,મુંબઇના હીરા ઉદ્યોગકારોના રૂપિયા અટવાયા, આ વાતને સત્તાવાર સમર્થન હજુ સુધી મળી રહ્યું નથી, ૩૫થી વધુ હીરા ઉદ્યોગકારોના નાણાં ફસાયા, ૨૦ કરોડના હીરા હોવાની વાતો વહેતી થઇ,
