Gujarat/
ફરી એકવાર સુરતમાં કોરોના ની દસ્તક, દ.આફ્રિકાથી આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ, સલાબતપુરાની મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, કોરોના ફેલાવાના ભયથી આરોગ્ય તંત્રની ઊંઘ ઊડી, મહિલા તા.16મીએ સાઉથ અફ્રિકાથી પરત ફરી હતી
