Gujarat/
DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ લંબાવાયો, 8 મહિના સુધી ભાટિયાનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો, 31મેના રોજ આશિષ ભાટિયાનો કાર્યકાળ પુરો થતો હતો, 1985ની બેચના ગુજરાત કેડરના છે IPS
