Gujarat/
જૂનાગઢઃ સરપંચ 3 લાખની લાંચ લેતા ઝડપાયા, નાના મુજીયા સર ગામના સરપંચ ઝડપાયા, સીંગદાણાનું બિયારણ વહેંચવા માંગી હતી લાંચ, વેપારી પાસેથી માંગી હતી સરપંચે લાંચ, સરપંચે માંગી હતી 5 લાખ રૂપિયાની કરી હતી માંગણી, જૂનાગઢ એ.સી.બી નું સફળ ઓપરેશન
