Gujarat/
અમદાવાદઃ સોલા સિવિલ હોસ્પિટલમાં વીજળી ગૂલ, અડધો કલાકથી લાઇટ ન હોવાથી દર્દીઓ પરેશાન, ઈમરજન્સી ટ્રોમા માં લાઈટ ગઈ હોવાનું સામે આવ્યું, લાઈટ ન હોવાના કારણે ઇમરજન્સીમાં આવતા દર્દીઓ પરેશાન, ઓપરેશન થિયેટરમાં AC બંધ થતાં ડોક્ટર દર્દી પરેશાન, સોલા સિવિલના ટ્રોમા માં અંધારપટ
