Gujarat/
રાજ્યમાં કોરોનાના કેસ 700ને પાર, 24 કલાકમાં કોરોનાના 717 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ કોરોનાના દર્દીની સંખ્યા 3879, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ 300ને પાર, 24 કલાકમાં 562 દર્દીઓ ડિસ્ચાર્જ થયા
