Gujarat/
જામનગર-રાજકોટ હાઇવે પર ટેન્કરમાં બૉમ્બ, સોયલ ટોલ ગેટ નજીક ટેન્કરમાં બૉમ્બ મુકાયાનો તંત્રને કોલ, બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટુકડીઓ દોડી ગઈ, ફાયર અને 108 પણ તાબડતોડ ઘટના સ્થળે
