Gujarat/
આણંદ: પોલીસકર્મી પર ટ્રેલર ચઢાવી દેવાતા મોત, ફરજ દરમિયાન બનેલ બનાવમાં પોલીસ કર્મીનું મોત, શંકાસ્પદ ટ્રકને રોકવાનો પ્રયત્ન કરતા બની ઘટના, સારવાર દરમિયાન પગ કાપવાની ફરજ પડી હતી
