Gujarat/
આણંદ: પોલીસ જવાનની હત્યા મામલો, મૃતદેહ આણંદના સુદણ ગામે લઈ જવાયો, આણંદ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું, પોલીસ અધિક્ષક સહિત પો.કર્મીઓ રહ્યા ઉપસ્થિત
