Gujarat/
સુરત:વિયર કમ કોઝવેની સપાટીમાં ફરી વધારો, ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સપાટી વધી, ગઈકાલ સાંજથી ઉકાઈડેમ માંથી પાણીનો આઉટફ્લો વધારાયો, હાલ ઉકાઈમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે
