Gujarat/
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મૃતકના ઘરેની લીધી કોંગ્રેસ નેતાઓએ મુલાકાત, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે લીધી પરિવાર જનોની મુલાકાત, રોજીદ ગામે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, MLA લાખાભાઈ ભરવાડ સહિતના નેતાઓ રહ્યા હાજર
