Gujarat/
બરવાળાઃ લઠ્ઠાકાંડ બાદ પણ દારૂ મળતા હોવાનો આક્ષેપ, ચારણકી ગામમાં આજે દારૂ પીધેલાની તબિયત લથડી, દારૂ નો વેપલો શરૂ હોય સ્થાનિકોમાં રોષ, પોલીસની કામગીરી પર ઉઠી રહ્યા છે સવાલ
