Gujarat/ રાજ્યના 29 તાલુકામાં વરસાદ, બનાસકાંઠાના દાંતા તાલુકામાં સૌથી વધુ વરસાદ, દાંતા તાલુકામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ, સતલાસણા તાલુકામાં 1 ઇંચ વરસાદ, વડાલી તાલુકામાં પણ 1 ઇંચ વરસાદ, અન્ય 26 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, આજે સવાર થી વરસાદનું જોર ઘટ્યું,
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)