Gujarat/ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે યથાવત, છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી, રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ રહેશે સૂકું, 4 દિવસ મહેસાણા,પાટણમાં વરસાદની શકયતા નહીવત, સાબરકાંઠા,સુરેન્દ્રનગરમાં પણ વરસાદની શક્યતાઓ નહિવત, ગીર સોમનાથ, બોટાદમાં પણ વરસાદની શકયતા નહિવત, 2 ઓગસ્ટના રાજ્ય ભરમાં વરસાદી માહોલ રહેશે, હવામાન વિભાગે કરી આગાહી
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)