Gandhinagar/
ગાંધીનગર: LRD ભરતીનો મામલો, LRD ભરતી માટે યુવાનોએ કર્યા દેખાવો, બેનરો સાથે કર્યા દેખાવો, મહિલા સમકક્ષ 2485 પુરુષોની સંખ્યામાં વધારાની માંગ, માંગ નહી સંતોષાય ત્યાં સુધી કરશે આંદોલન, સત્યાગ્રહ છાવણી ખાતે કર્યા દેખાવો
