himmtanagar/
હિંમતનગર: જીવિત નીકળેલ નવજાત શિશુ મામલો, મંતવ્ય ન્યૂઝની મહેનત રંગ લાવી, બાળકીની જવાબદારી સરકાર સંભાળશે, સામાજિક ન્યાયમંત્રીએ કરી જાહેરાત, મંતવ્ય ન્યૂઝની મહેનત રંગ લાવી, બાળકીની જવાબદારી સરકાર સંભાળશે, સામાજિક ન્યાયમંત્રીએ કરી જાહેરાત, ગાંભોઇમાંથી જમીનમાં દાટેલુ શિશુ મળ્યું હતું, ભિલોડાના નંદાસણથી માતા પિતાને પોલીસે ઝડપ્યા, પિતા શૈલેષ અને માતા મંજુને ઝડપી પાડવામાં આવ્યા, માતા-પિતા ગાંધીનગરના માણસાના છે વતની
