ભાવનગર/
ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો, વહેલી સવારથી ધીમીધારે વરસી રહ્યો છે વરસાદ, લાંબા સમયના વિરામ બાદ વરસાદ, વરસાદ વરસતા ચિંતિત ખેડૂતોમાં હર્ષની લાગણી, શહેરમાં અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે વરસાદ
