Gujarat/ હિંમતનગર: ગ્રામજનોનો વિરોધ રંગ લાવ્યો, કાંકરોલના લોકોએ હાઇવે બંધ કરી કર્યો હતો વિરોધ, ગ્રામજનોએ એકઠા થઈને નેશનલ હાઈવે બંધ કર્યો હતો, રોડની ડમરીઓ ઉડવાના લઈને રોડ કરાયો હતો બંધ, નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કામ શરૂ કરાયું

Breaking News