Surat/
સુરત: ધોળાદિવસે સનસનાટી ભરી લૂંટ મહિધરપુરા હીરા બજારમાં હીરાની લૂંટનો બનાવ ધોળે દિવસે વેપારીના હીરા લૂંટી લૂંટારુ ફરાર લૂંટની સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ એક લૂંટારુંને સ્થાનિક વેપારીએ પકડી લીધો
