Junagadh/
જૂનાગઢ:મનપાના કમિશ્નર સામે MLAનો આક્ષેપ અણછાજતો જવાબ આપ્યોનો રોષ ધારાસભ્ય ભીખાભાઈ જોશીને આપ્યો જવાબ તંત્રને તંત્રનું કામ કરવા દો કહ્યું હોવાનો આક્ષેપ MLA ભીખા જોશીએ આંદોલનકારીઓને આપ્યો છે ટેકો
