Breaking News/ ભાવનગર: શહેરમાં જૂની અદાવતે યુવકની હત્યા, નવીનભાઈ ખોડાભાઈ ખસિયા નામના વ્યક્તિની હત્યા, તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો, ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું, બનાવને પગલે DYSP સહિતનો કાફલો ઘટના સ્થળે  

Breaking News