ગુજરાત/ સમગ્ર ગુજરાત મા અંબાના રંગમાં અંબાજી મેળા માટે ગુજરાતમાં અનેરો ઉત્સાહ મુખ્યમંત્રીએ પણ પદયાત્રીઓના ખબર અંતર પૂછ્યા 30 લાખ લોકો પગપાળા અંબાજી પહોંચશે ભાદરવી પૂનમે પહોંચશે મા અંબાના દરબારમાં કેમ્પોમાં પદયાત્રીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ખાવા પીવાથી લઈને માલીશ પણ કરી અપાય છે

Breaking News