Rashibhavishya/ જાણો મેષથી મીન સુધી કોના માટે શુભ રહેશે આજનો દિવસ?

વિક્રમ સંવત 2082ના જેઠ અધિક સુદ બારસના દિવસે જાણો આજનું પંચાંગ (Aaj nu Rashifal) , શુભ મુહૂર્ત, રાહુકાળ અને તમામ 12 રાશિઓનું દૈનિક રાશિફળ. આજે કોને મળશે ધનલાભ, સફળતા અને શુભ સમાચાર? વાંચો સંપૂર્ણ ભવિષ્યફળ.

Top Stories Rashifal Dharma & Bhakti Breaking News
Aaj nu Rashifal

દૈનિકરાશીભવિષ્ય

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર) 

Rashibhavishya:વિક્રમ સંવત ૨૦૮૨ના જેઠ અધિક સુદ બારસના પવિત્ર દિવસે આજે ગુરુવાર, ૨૮ મે ૨૦૨૬ છે. આજનો દિવસ ધાર્મિક અને શુભ કાર્યો માટે અનુકૂળ માનવામાં આવે છે, કારણ કે આજે પંચક તથા વિંછુડો બંને નથી. ચંદ્ર તુલા રાશિમાં સંચાર કરી રહ્યો છે, જ્યારે સૂર્ય વૃષભ રાશિમાં સ્થિત છે. ચિત્રા નક્ષત્ર આજે સવારે ૦૮:૦૮ સુધી રહેશે, ત્યારબાદ સ્વાતિ નક્ષત્રનો પ્રારંભ થશે. વરિયાન યોગ ૨૯ મેની સવારે ૦૩:૫૦ સુધી યથાવત રહેશે અને બાલવ કરણ સવારે ૦૮:૦૦ સુધી રહેશે.

સૂર્યોદય સવારે ૦૫:૫૫ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૧૯ વાગ્યે થશે, જ્યારે ચંદ્રોદય સાંજે ૦૪:૫૨ વાગ્યે અને ચંદ્રાસ્ત વહેલી સવારે ૦૪:૦૫ વાગ્યે થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૦ થી ૦૧:૦૩ સુધી રહેશે, જ્યારે રાહુકાળ બપોરે ૦૨:૧૬ થી ૦૩:૫૮ સુધી રહેશે, તેથી આ સમય દરમિયાન નવા અને મહત્વપૂર્ણ કાર્યો શરૂ કરવાનું ટાળવું શુભ ગણાય છે. આજના દિવસે “સૂર્યાય નમઃ” મંત્રનો જાપ કરવો વિશેષ ફળદાયી માનવામાં આવે છે. બારસ તિથિની સમાપ્તિ સવારે ૦૭:૫૬ વાગ્યે થશે.

તારીખ:-      ૨૮-૦૫-૨૦૨૬, ગુરુવાર /જેઠ અધિક સુદ બારસનાચોઘડિયા

દિવસનાચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૫:૫૫થી૦૭:૩૫
લાભ ૧૨:૩૬થી૦૨:૧૭
અમૃત ૦૨:૧૭થી૦૩.૫૮
શુભ ૦૫:૩૮થી૦૭:૧૯

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૧૯થી૦૮:૩૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

જીવન સાથી જોડે બહાર જવાય.

થાક વધારે લાગે.

મુશ્કેલીનો સમનો હિંમત સાથે થાય.

કામ વધારે રહે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

ભગવાનની ભક્તિ થાય.

સાંજ પછી સમાચાર મળે.

ફરવા જવાનું મન થાય.

દુશ્મન પણ દોસ્ત બને.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૨

મિથુન (ક, છ, ઘ) :-

બોલવાનું વધારે થાય.

હતાશા મોઢા પર લાવવી નહિ.

ખોટી માંગણી થાય.

આળસ રહે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

કર્ક (ડ , હ) :-

નાણાનો નવો સ્ત્રોત વહે.

પ્રાણીઓની સેવા થાય.

લાંબા ગળાના લાભ થાય.

ધાર્મિક વાર્તા થાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૪

સિંહ (મ , ટ) :-

લાંબી મુસાફરીની યોજના બને.

મનને શાંતિ મળે.

બાહરનું ખાવું નહિ.

સમયનો સદ ઉપયોગ થાય.

શુભ કલર – કથ્થઈ

શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

કન્યા (પ , ઠ, ણ) :-

કામમાં ચતુર બનો

પીપળે હળદર મૂકવી.

આર્થિક ધન – લાભ થાય.

તમારી આવડત કામમાં આવે

શુભ કલર – કાળો

શુભ નંબર – ૭

તુલા (ર , ત) :-

ધન ધાર્મિક કાર્યમાં વપરાય.

પગે વાગે નહિ તેનું ધ્યાન રાખવું.

આળસનો ત્યાગ કરવો.

તમારી માનવતા મહેકી ઉઠે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૪

વૃશ્વિક (ન, ય) :-

ચપળ બની કામ કરો.

યોગ કરવાથી ફાયદો થાય.

નિર્ણય ખોટો પડી શકે છે.

નવી વ્યક્તિનું આગમન થાય.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

માથામાં દુખાવાની સમસ્યા રહે.

સમાજમાં મુઠેરી ઊંચા ચાલો.

નવી તક મળે.

અનુભવથી શીખવા મળે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-

અણધાર્યો પ્રવાસ થાય.

સ્નાયુની તકલીફ રહે.

ધન સાચવવું.

ગુસ્સો ન કરવો.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૭

કુંભ (ગ, શ, સ, ષ) :-

ખર્ચ પર અંકુશ રાખવો.

ખાસ મિત્ર તમારી લાગણી સમજે.

મુઝવણમાં રહ્યા કરીએ.

ખોટ ભય ન રાખવો.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :-

અજાણી વ્યક્તિથી ધન લાભ થાય.

ઓફીસના કામનું દબાણ વધે.

શિવલિંગ પર જળ ચઢાવવું.

મનને શાંતિ અનુભવાય.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૧


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: