Rashibhavishya/ આજે મિથુન રાશિના જાતકોને વેપારમાં મળશે યોગ્ય પરિણામ, જાણો કેવું રહેશે તમારું રાશીફળ

25 મે 2026, સોમવારનું દૈનિક રાશિફળ (Aaj nu Rashifal) વાંચો. મેષથી મીન સુધી તમામ 12 રાશિઓ માટે કારકિર્દી, ધન, સ્વાસ્થ્ય, પરિવાર અને પ્રેમ જીવન અંગેની આગાહીઓ સાથે શુભ રંગ અને શુભ અંક જાણો.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj nu Rashifal

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Rashibhavishya: વિક્રમ સંવત ૨૦૮૨ના જેઠ અધિક સુદ દશમના પવિત્ર દિવસે આજે સોમવાર, ૨૫ મે ૨૦૨૬ છે. આજની દશમી તિથિ ૨૬ મેના રોજ સવારે ૦૫:૧૦ સુધી રહેશે. ચંદ્ર કન્યા રાશિમાં સંચાર કરી રહ્યો છે, જ્યારે સૂર્ય વૃષભ રાશિમાં સ્થિત છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર ૨૬ મેના રોજ સવારે ૦૪:૦૮ સુધી રહેશે અને વ્રજ યોગ ૨૬ મેના રોજ સવારે ૦૩:૩૦ સુધી યથાવત રહેશે. તૈતીલ કરણ બપોરે ૦૪:૫૪ સુધી રહેશે. આજે પંચક તથા વિંછુડો બંને નથી, જેના કારણે શુભ કાર્યો માટે દિવસ અનુકૂળ માનવામાં આવે છે.

સૂર્યોદય સવારે ૦૫:૫૫ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૧૭ વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે ૦૨:૧૪ વાગ્યે અને ચંદ્રાસ્ત બપોરે ૦૨:૨૪ વાગ્યે થશે. શુભ કાર્યો માટે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૯ થી ૦૧:૦૩ સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે ૦૭:૩૫ થી ૦૯:૧૫ સુધી રહેશે. તેથી આ સમય દરમિયાન નવા અને મહત્વપૂર્ણ કાર્યો શરૂ કરવાનું ટાળવું યોગ્ય રહેશે.

આજના દિવસે મહા મૃત્યુંજય મંત્રના જાપનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. ભગવાન શિવના આ પવિત્ર મંત્રના જાપથી આરોગ્ય, માનસિક શાંતિ, આયુષ્યમાં વૃદ્ધિ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળતું હોવાનું માનવામાં આવે છે. ભક્તો માટે આજનો દિવસ શિવ ઉપાસના, ધ્યાન અને આધ્યાત્મિક સાધના માટે વિશેષ ફળદાયી ગણાય છે.

તારીખ:- ૨૫-૦૫-૨૦૨૬, સોમવાર /જેઠ અધિક સુદ દશમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૫:૫૫ થી ૦૭:૩૪
શુભ ૦૯:૧૫થી ૧૦:૫૫
લાભ ૦૩:૫૭થી ૦૫.૩૭
અમૃત ૦૫:૩૭ થી  ૦૭:૧૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૪થી ૧૨:૩૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

બહુ વિચારવું નહિ.

નકારાત્મક વાતોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

અયોગ્ય કાર્યમાં રસ લેશો નહીં.

લાંબા ગાળાના રોકાણ થાય.

શુભ કલર – ક્રીમ

શુભ નંબર – ૯

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

ઉર્જાનું સ્તર ઉચું રહે.

ગંભીરતાથી કામ કરવું પડશે.

વાતાવરણ સુખમય રહી શકે.

ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૭

મિથુન (ક, છ, ઘ) :-

શુભ કાર્યોમાં ધન ખર્ચ થાય.

વેપારી વર્ગ માટે દિવસ સારો જાય.

વેપારમાં યોગ્ય પરિણામ મળે.

તણાવની સ્થિતિ દૂર થાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-

સ્વાસ્થમાં સંભાળ લેવી.

વેપારમાં મહત્ત્વપૂર્ણ ડીલ થાય.

ખોટો ખર્ચ થઇ શકે.

લગ્નસંબંધોમાં મધુરતા રહેશે.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૪

સિંહ (મ , ટ) :-

કામમાં આળસ ન કરવી.

થાક અને અનિદ્રાની સમસ્યા રહે.

કામ અધૂરા રહે.

કિંમતી વસ્તુ ખોવાઈ શકે.

શુભ કલર – ભૂખરો

શુભ નંબર – ૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

કન્યા (પ , ઠ, ણ) :-

મિત્ર તરફથી ફાયદો થાય.

મનન કે ચિંતન કરો.

સ્વાસ્થ્ય નરમ રહેશે.

જીવનની મધુર પળ માણી શકાય.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૫

તુલા (ર , ત) :-

ઇલેક્ટ્રિક વસ્તુથી ધ્યાન રાખવું.

બીજા લોકોને દોષ ના આપો.

પેટમાં દુખાવો રહ્યા કરે.

નવી જવાબદારી લઇ શકો.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૨

વૃશ્વિક (ન, ય) :-

નોકરીમાં નવી તક મળે.

પોતાના પર વિશ્વાસ રાખવો

કામમાં તમે વ્યસ્ત રહેશો.

આત્મવિશ્વાસની કમીરહે.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ધાર્મિક કાર્ય થાય.

મગજને શાંતિ મળે.

વ્યવસાયમાં ફાયદો થાય.

સ્વાસ્થ્ય ઠીક રહે.

શુભ કલર – ભૂખરો

શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મકર (ખ, જ) :-

જીવનની અગત્યતા સમજાય.

સબંધોમાં ગેરસમજણ ઉભી થાય.

કોઈની સાથે વિવાદ કે મતભેદ થઈ શકે.

કઠોર શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૭

કુંભ (ગ, શ, સ, ષ) :-

યોગ અને ધ્યાનથી ફાયદો જણાય.

પીઠ પાછળ ઘા થાય.

મહત્વના કામ અટકી શકે.

પ્રેમમાં નવી આશા જાગે.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મીન (દ, ચ, ઝ, થ) :-

જમીન – મકાનથી ફાયદો થાય.

દુઃખમાં સાચી સમજણ છે.

સમસ્યાઓના નિરાકરણ માટે વધુ સમય લાગશે.

મહત્ત્વપૂર્ણ નિર્ણયોલેશો.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૧


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: