Rashibhavishya/ આજનું રાશિફળ 23 મે 2026,જાણો તમામ 12 રાશિઓનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક

23 મે 2026નું આજનું રાશિફળ (Aaj nu Rashifal) વાંચો. મેષથી મીન સુધી તમામ 12 રાશિઓ માટે કારકિર્દી, ધન, પ્રેમ, સ્વાસ્થ્ય, શુભ રંગ અને શુભ અંક વિશે જાણો.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj nu Rashifal

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Rashibhavishya:વિક્રમ સંવત ૨૦૮૨ના અધિક જેઠ સુદ નોમના પવિત્ર દિવસે આજે રવિવાર, ૨૪ મે ૨૦૨૬ છે. આજની નોમ તિથિ ૨૫ મેના રોજ સવારે ૦૪:૩૦ સુધી રહેશે. ચંદ્ર સિંહ રાશિમાં સંચાર કરી રહ્યો છે અને ૨૫ મેના રોજ સવારે ૦૯:૦૬ સુધી આ રાશિમાં રહેશે, જ્યારે સૂર્ય વૃષભ રાશિમાં સ્થિત છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ૨૫ મેના રોજ સવારે ૦૨:૫૧ સુધી રહેશે તથા હર્ષણ યોગ ૨૫ મેના રોજ સવારે ૦૩:૩૧ સુધી યથાવત રહેશે. બાલવ કરણ બપોરે ૦૪:૩૧ સુધી રહેશે.

આજે પંચક અને વિંછુડો બંને નથી. સૂર્યોદય સવારે ૦૫:૫૫ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૧૭ વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે ૦૧:૨૧ વાગ્યે અને ચંદ્રાસ્ત બપોરે ૦૧:૫૫ વાગ્યે થશે. શુભ કાર્યો માટે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૯ થી ૦૧:૦૨ સુધી રહેશે, જ્યારે રાહુકાળ સાંજે ૦૫:૩૭ થી ૦૭:૧૭ સુધી રહેશે. આજના દિવસે માતાજીની માળા કરવાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. ભક્તો માતાજીની આરાધના, જાપ અને ઉપાસના કરીને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરે છે.

તારીખ:- ૨૪-૦૫-૨૦૨૬, રવિવાર /અધિક જેઠ સુદ નોમના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૧૫ થી ૧૦:૫૭
અમૃત ૧૦:૫૭થી ૧૨:૩૫
શુભ ૦૨:૧૫ થી ૦૩.૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૧૭થી ૦૮:૩૭
અમૃત ૦૮:૩૭ થી ૦૯:૫૬

 આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

મિત્રો તમારી મદદ કરે.

આર્થિક પરેશાનીઓ રહે.

મહેનતનું યોગ્ય પરિણામ મળે.

લોકોની વાતમાં આવવું નહિ.

શુભ કલર – મરૂન

શુભ નંબર – ૪

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

મૂડ બદલાયા કરે.

પ્રેમથી છલોછલ દિવસ જાય.

વ્યવસાયિક ગતિવિધિઓ ધીમી રહે.

ધૈર્ય તમારા મનોબળને વધારશે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મિથુન (ક, છ, ઘ) :-

તેજસ્વી વિચારો આવે.

આર્થિક લાભ થાય.

તમારા વ્યવહાર ઉપર વિચાર કરો.

ગુસ્સો કાર્યોમાં વિઘ્ન ઊભું કરે.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૭

કર્ક (ડ , હ) :-

ધન આવે ખરું જાય પણ ખરું.

નિર્ણય લેવામાં સક્ષમ રહેશો.

કોઈ જૂનો મુદ્દો ફરી સામે આવી શકે છે.

કોઈને મદદરૂપ થાય.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

સિંહ (મ , ટ) :-

આર્થિક લાભ ન મળે.

તમારા કાર્યોને પૂર્ણ કરો.

સ્વાસ્થ સંભાળવું.

કામમાં બેદરકારી ન કરો.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૨

કન્યા (પ , ઠ, ણ) :-

કાર્યમાં નિષ્ફળતા મળે તો નિરાશ ન થવું.

કોઈપણ નિર્ણય ન લો.

લગ્નજીવન ઉત્તમ રહી શકે છે.

ચાલવામાં ધ્યાન રાખવું.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

તુલા (ર , ત) :-

કાર્યમાં વિલંબ થાય.

પરિવારથી લાભ થાય.

પ્રોજેક્ટને લઇને ચર્ચા-વિચારણાં થશે.

ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર થાય.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૩

 વૃશ્વિક (ન, ય) :-

માંદગીમાંથી મુક્તિ મળે.

પરિણામ તમારા હકમાં જ રહેશે.

વૈચારિક મતભેદ રહી શકે.

આર્થિક લાભ થાય.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

સ્વાસ્થમાં ખાસ સંભાળ લેવી.

વેપારમાં નુકસાન થઈ શકે.

વર્તમાનમાં જીવો તો યોગ્ય રહેશે.

બહારની વ્યક્તિનું સાચું માનવું નહિ.

શુભ કલર – કથ્થઈ

શુભ નંબર – ૬

મકર (ખ, જ) :-

સપના સાકાર થાય.

આજનો દિવસ મહિલાઓ માટે શુભ રહેશે.

પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરો.

ઘરમાં શુભ કાર્ય થાય.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :-

મિત્ર તરફથી મદદ મળે.

લાંબી ચર્ચામાં ઉતરવું નહિ.

જીવનના લક્ષ્યો હાંસલ કરી લેશો.

સંજોગો અનુકૂળ બનશે.

શુભ કલર – પીળી

શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

લગ્ન સંબંધ મધુર રહેશે,

તમારા જીવનમાં મોટું પરિવર્તન આવશે.

સ્વાસ્થ સાચવવું.

નોકરીમાં પરિવર્તન થાય.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૨


આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોનો જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને નોકરીમાં ઉચ્ચ પદ મળી શકે છે….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોનું લગ્નજીવન મુશ્કેલીમાં જણાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…