રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370, 6354516412)
Rashibhavishya: આજનું પંચાંગ: આજે તા.19-05-2026, મંગળવારના (Zodiac) દિવસે વિક્રમ સંવત 2082 મુજબ જેઠ અધિક સુદ ત્રીજ તિથિ છે, જે બપોરે 02:15 સુધી વિદ્યમાન રહેશે. આજની રાશિ મિથુન (ક, છ, ઘ) છે અને નક્ષત્ર મૃગશીર્ષ સવારે 08:41 સુધી માન્ય છે. આજનો યોગ ધૃતિ છે, જે સાંજે 05:45 સુધી વિદ્યમાન રહેશે અને ગર કરણ બપોરે 02:17 સુધી છે.
આજે પંચક નથી અને વિંછુડો પણ નથી.
સૂર્ય વૃષભ રાશિમાં છે જ્યારે ચંદ્ર મિથુન રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મિથુન (ક, છ, ઘ) રહેશે.
સૂર્યોદય સવારે 05:55 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:15 વાગ્યે થશે. ચંદ્રોદય સવારે 08:03 વાગ્યે અને ચંદ્રાસ્ત રાત્રે 10:21 વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:10 થી 01:02 સુધી રહેશે, જ્યારે રાહુકાળ બપોરે 03:55 થી સાંજે 05:35 સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે રાહુના જપ કરવા શ્રેષ્ઠ છે. ત્રીજ તિથિની સમાપ્તિ બપોરે 02:15 વાગ્યે થશે.
તારીખ :- ૧૯-૦૫-૨૦૨૬, મંગળવાર / જેઠ અધિક સુદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૭ થી ૧૨:૩૬ |
| અમૃત | ૧૨:૩૬ થી ૦૨:૧૪ |
| શુભ | ૦૩:૫૫ થી ૦૫:૩૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૩૫ થી ૦૯:૫૫ |
| શુભ | ૧૧:૧૪ થી ૧૨:૩૫ |
રાશિભવિષ્ય (Rashibhavishya 19 મે 2026, શુક્રવાર)

મેષ (અ, લ , ઈ) :-
જીવનસાથી સાથે ચર્ચા કરશો.
નોકરીમાં ઉચ્ચ પદ મળી શકે.
નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે.
પ્રેમ સંબંધોમાં મર્યાદિત રહો.
શુભ કલર – ગુલાબી
શુભ અંક – ૩

વૃષભ (બ, વ, ઉ) :-
જાણો વૃષભ રાશિના (Zodiac) ના જાતકોનો દિવસ કેવો રહેશે .
વિવાહિત જીવન સારું રહેશે.
અજાણ્યા વ્યક્તિઓથી થોડી સાવધાની રાખો.
તમારું કામ ઈમાનદારીથી કરો.
ઉચ્ચ શિક્ષણમાં સારું પરિણામ મળશે.
શુભ કલર – લીલો
શુભ અંક – ૭

મિથુન (ક, છ, ઘ) :-
પરિવારમાં પૈસાને લઈને અશાંતિ રહેશે.
ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી સાચવવું.
કામમાં અચાનક અવરોધ આવે.
ખોટા લોકોની સંગતથી દૂર રહો.
શુભ કલર – ગોલ્ડન
શુભ અંક -૫

કર્ક (ડ , હ) :-
જાણો કર્ક રાશિના (Zodiac) ના જાતકોનો દિવસ કેવો રહેશે .
ધંધામાં પરેશાનીઓ આવી શકે.
પારિવારિક સંબંધો મધુર રહેશે.
નવી વસ્તુઓ ખરીદી શકો.
માતા તરફથી સારા સમાચાર મળે.
શુભ કલર – સિલ્વર
શુભ અંક -૯

સિંહ (મ , ટ) :-
જાણો સિંહ રાશિના (Zodiac) ના જાતકોનો દિવસ કેવો રહેશે .
વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળે.
ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ થશે.
પ્રતિભા અને ક્ષમતા સાબિત કરવાની તક મળશે.
સંતાનથી પ્રસન્નતા રહેશે.
શુભ કલર – બદામી
શુભ અંક -૮

કન્યા (પ , ઠ, ણ) :-
જાણો કન્યા રાશિના (Zodiac) ના જાતકોનો દિવસ કેવો રહેશે .
કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો.
આજે વિવાદોથી દૂર રહો.
પરિવારના સભ્યોનું ખૂબ ધ્યાન રાખશો.
વ્યવસાયમાં ખંતથી કામ કરો.
શુભ કલર – જાંબલી
શુભ અંક -૨

તુલા (ર , ત) :-
જાણો તુલા રાશિના (Zodiac) ના જાતકોનો દિવસ કેવો રહેશે .
નવી નોકરી મળી શકે.
ભેટની આપ-લે થઈ શકે.
મિત્રોનો સહયોગ મળશે.
પતિ-પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે.
શુભ કલર – નીલો
શુભ અંક -૪

વૃશ્વિક (ન, ય) :-
પરીક્ષામાં સારું પરિણામ મળશે.
નાના વેપારીઓ માટે દિવસ સારો જાય.
તમારી આવકમાં વધારો થશે.
વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રત્યે ઉદાસીન રહેશે.
શુભ કલર – જાંબલી
શુભ અંક -૬

ધન (ભ, ધ, ફ, ઢ) :-
કાર્યક્ષમતામાં વધારો થશે.
આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહો.
સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે.
બીજાના ઝઘડામાં પડવાનું ટાળો.
શુભ કલર – લાલ
શુભ અંક -૫

મકર (ખ, જ) :-
જાણો મકર રાશિના (Zodiac) ના જાતકોનો દિવસ કેવો રહેશે .
દિવસની શરૂઆત સુખદ રહેશે.
તમે નવું કામ શરૂ કરી શકો.
કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો સહયોગ મળશે.
દરેક મુદ્દાને શાંતિથી ઉકેલશે.
શુભ કલર – પીળો
શુભ અંક -૧

કુંભ (ગ, શ, સ, ષ) : (Zodiac)
નોકરીમાં ફેરફારો કરવા યોગ્ય નથી.
બ્લડ પ્રેશરની સમસ્યા થાય.
તમે જીવનસાથી વિશે ચિંતિત રહેશો.
કોઈ શુભ પ્રસંગ માટે આમંત્રણ મળશે.
શુભ કલર – રાતો
શુભ અંક -૨

મીન (દ, ચ, ઝ, થ) :-
જાણો મીન રાશિના ના જાતકોનો દિવસ કેવો રહેશે .
ઓનલાઈન બિઝનેસમાં ફાયદો થશે.
તમારો આત્મવિશ્વાસ વધશે.
ઘરની સુખ-સુવિધાઓનું ધ્યાન રાખો.
પડોશીઓ સાથેના સંબંધોમાં સુધારો થશે.
શુભ કલર – રાખોડી
શુભ અંક -૩
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોએ ગોળ ખાઈને બહાર નીકળવું…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોનું ધનનું આવાગમન સંપૂર્ણ દિવસ રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોના વિવાહિત જીવનમાં સુમેળ રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
