Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને રોકાયેલા નાણાં પાછા મળી શકે છે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

જાણો 23 મે 2026, શનિવારનું દૈનિક રાશિફળ (Zodiac) અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Dharma & Bhakti Top Stories Rashifal Trending
Zodiac

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર) — (મો.) (9898766370, 6354516412)

શિવધારા જ્યોતિષ

Rashibhavishya: આજનું પંચાંગ: આજે તા. 23-05-2026, શનિવારના દિવસે(Zodiac) વિક્રમ સંવત 2082 મુજબ જેઠ અધિક સુદ આઠમ તિથિ છે, જે સવારે 04:25 સુધી (મે-24) વિદ્યમાન રહેશે. આજની રાશિ સિંહ (મ, ટ) (Zodiac)છે અને મઘા નક્ષત્ર સવારે 02:09 સુધી (મે-24) માન્ય છે. આજનો યોગ ધ્રુવ છે, જે સવારે 06:15 સુધી વિદ્યમાન રહેશે અને વિષ્ટિ કરણ બપોરે 04:50 સુધી છે.

આજે પંચક નથી અને વિંછુડો પણ નથી.

સૂર્ય વૃષભ રાશિમાં(Zodiac) છે જ્યારે ચંદ્ર સિંહ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ સિંહ Zodiac  (મ, ટ) રહેશે.

સૂર્યોદય સવારે 05:55 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:16 વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે 12:24 વાગ્યે (એ.એમ.) અને ચંદ્રાસ્ત બપોરે 01:23 વાગ્યે (પી.એમ.) થશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:10 થી 01:02 સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે 09:17 થી સવારે 10:57 સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષની(Zodiac) વાત કરીએ તો, આજે દુર્ગા અષ્ટમી છે. આઠમની સમાપ્તિ સવારે 04:25 વાગ્યે થશે.

તારીખ :- 23-05-2026, શનિવાર / જેઠ અધિક સુદ આઠમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  17:35 થી 09:17
લાભ 02:16 થી 13:56
અમૃત 03:56 થી 05:36

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ 07:16 થી 08:36
શુભ 09:56 થી 11:16
અમૃત 11:16 થી 12:35

રાશિભવિષ્ય (Rashibhavishya 23 મે 2026, શનિવાર)

Zodiac

મેષ (અ, લ, ઈ) :-

સલાહ લઈને કાર્ય કરવું.

પ્રવાસ ટાળવો.

પારિવારિક જીવન મધુર રહી શકે છે.

ભાઈ – બહેનથી લાભ થાય.

શુભ કલર – પીળો

શુભ અંક – 4

Zodiac

વૃષભ (બ, વ, ઉ) :-

મિત્ર તરફથી નાણાકીય લાભ થાય.

કામમાં ચીવટતા લાવો.

ભૂલો તમારી પ્રગતિ અટકાવે.

મનમાં ભરાયેલ વાત બહાર આવે.

શુભ કલર – લાલ

શુભ અંક – 2

Zodiac

મિથુન (ક, છ, ઘ) :-

માનસિક સ્વાસ્થ્ય જાળવો.

પૈસાની અગત્યતા સમજાય.

લાભના માર્ગ મળી શકે છે.

જીવનસાથી જોડે સારું બને.

શુભ કલર – જાંબલી

શુભ અંક – 9

Zodiac

કર્ક (ડ, હ) :-

આર્થિક હાની થઈ શકે છે.

તમે કામમાં વ્યસ્ત રહેશો.

મનગમતું કાર્ય પૂર્ણ થાય.

કામના સ્થળે તમારા વખાણ થાય.

શુભ કલર – લીલો

શુભ અંક – 4

Zodiac

સિંહ (મ, ટ) :-

માનસિક તણાવ ન રાખવો.

મૂડી રોકાણ માટે નવી તક મળે.

નાની વાતને લઈને મોટો ઈશ્યુ બની શકે.

જીવનસાથી જોડે મતભેદ થવાની સંભાવના.

શુભ કલર – સોનેરી

શુભ અંક – 8

Zodiac

કન્યા (પ, ઠ, ણ) :-

મનમાં નવા સપના જોવાય.

આર્થિક લાભ થવાના યોગ છે.

કોઈ બાબતે ગેરસમજણ ઊભી થાય.

સમયનો ખોટો બગાડ થઈ શકે.

શુભ કલર – સફેદ

શુભ અંક – 5

Zodiac

તુલા રાશિ (ર, ત) :-

પેટની નાની-મોટી સમસ્યા રહી શકે છે.

કાર્યક્ષેત્રમાં સફળતા મળશે.

ભાઈ – બહેન તરફથી ફાયદો જણાય.

મિત્ર જોડે દિવસ આનંદમય પસાર થાય.

શુભ કલર – પીળો

શુભ અંક – 8

Zodiac

વૃશ્ચિક રાશિ (ન, ય) :-

સામાજિક ક્ષેત્રે તમારા (Zodiac)વખાણ થાય.

ગુસ્સો અને તણાવથી દૂર રહેવું.

ઉતાવળમાં કોઈ નિર્ણય ન કરવા.

લાંબા સમયથી અટકેલું કાર્ય પૂર્ણ થાય.

શુભ કલર – કાળો

શુભ અંક – 9

Zodiac

ધન (ભ, ધ, ફ, ઢ) :-

માનસિક તણાવ દૂર થશે.

નોકરીમાં નવી તક મળી શકે છે.

તમારી કાર્યક્ષમતામાં વધારો થાય.

રોકાયેલા નાણાં પાછા આવવાના યોગ છે.

શુભ કલર – સોનેરી

શુભ અંક – 1

Zodiac

મકર રાશિ (ખ, જ) :-

રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.

વેપાર-ધંધામાં વધારો થાય.

બાળપણની યાદો તાજી થાય.

કાર્યોને યોજનાબદ્ધ રીતે કરો.

શુભ કલર – ક્રીમ

શુભ અંક – 7

Zodiac

કુંભ રાશિ (ગ, શ, સ, ષ) :-

આર્થિક સ્થિતિમાં સુધારો જણાય.

મિત્રો તરફથી સારી મદદ મળે.

મહત્ત્વપૂર્ણ કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.

કોઈ અનુભવી વ્યક્તિ તરફથી સાચી સલાહ મળે.

શુભ કલર – જાંબલી(Zodiac)

શુભ અંક – 5

Zodiac

મીન Zodiac (દ, ચ, ઝ, થ) :-

થોડા કામ આજે અધૂરા રહી શકે છે.

સાંધાનો દુખાવો પરેશાન કરી શકે છે.

કોઈ અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવવું નહીં.

ઘરમાં અચાનક મહેમાનનું આગમન થાય.

શુભ કલર – આસમાની

શુભ અંક – 6


આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને નોકરીમાં ઉચ્ચ પદ મળી શકે છે….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: આજે મેષને દિવ્યજ્ઞાનનો લાભ, મીનને ધનલાભના યોગ, જાણો 12 રાશિઓનું ભવિષ્ય

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોનો  દિવસ આનંદમય જાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…