ગુજરાત/
ગાંધીનગર ચીફ ફાયર ઓફિસરનું રાજીનામું કૈઝાદ દસ્તુરે આપ્યું રાજીનામું વર્ક લોડના કારણે રાજીનામું આપ્યુ સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસને મોકલ્યુ રાજીનામું અમદાવાદમાં તેમની નોકરી ચાલુ રહેશે અમદાવાદ ઉપરાંત ગાંધીનગરનો પણ હતો ચાર્જ
