Gujarat/ સુરતઃ ગણેશ વિસર્જન વખતે ડૂબવાની ઘટના ગણપતિ વિસર્જન કરતા સમયે ડૂબ્યો વ્યક્તિ ઉટીયાદરા નહેર ખાતે ડૂબી ગયો 5 માં દિવસે ગયા હતા વિસર્જન કરવા 4 પૈકી 3 વ્યક્તિને બચાવી લેવાયા ફાયર વિભાગે મૃતદેહની શોધખોળ હાથ ધરી ફાયર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી

Breaking News