ગુજરાત/ રાજકોટઃ રૂમ પાર્ટનરે કરી રૂમ પાર્ટનર હત્યા રાજકોટના સ્વાતિ પાર્કમાં બની ઘટના સમગ્ર મામલે આજીડેમ પોલીસે શરૂ કરી તપાસ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો સેન્ટીગ કામ કરતા સુરેશ નામના યુવકની હત્યા ઓડિશાથી મજૂરી કામ માટે રાજકોટ આવ્યા નશામાં હત્યા થઇ હોય એવી શંકા

Breaking News