બનાસકાંઠા/ અંબાજી ધામના ડ્રોન વિડીયો આવ્યા સામે રાત્રીના અવકાશી વીડિયો બન્યા આકર્ષણનું કેન્દ્ર ભાદરવી પૂનમના મેળાને લઈ રોશનીનો ઝગમગાટ મંદિર, ચાચર ચોક સહિત અન્ય જગ્યાએ રોશનીનો શણગાર મેળામાં દરવર્ષે લાખો ભક્તો આવે છે દર્શનાર્થે મેળાની શરૂઆત થતા જ લાખો ભક્તો ઉમટ્યા મેળામાં 1800 સંધોનું થયું છે ઓનલાઈન રજિસ્ટ્રેશન અવકાશી વિડીયો બન્યા આકર્ષણનું કેન્દ્ર

Breaking News