મહીસાગર/
જિલ્લામાં લંપી વાયરસનો કહેર 82 ગામોમાં લંપી વાયરસની અસર 124 પશુઓ હાલ લંપી વાયરસની ઝપેટમાં ખાનપુર અને કડાણામાં લંપીના કેસોમાં વધારો સમયસર સારવાર ન મળવાનો પશુપાલકોનો આક્ષેપ સરકારી વાહનોના અભાવે સારવારમાં વિલંબ પશુઓને ઝડપી સારવાર મળે તેવી લોક માંગ
