બોટાદ/
કાકાએ ભત્રીજાને ઉતાર્યો મોતને ઘાટ નાગલપર ગામે બની હત્યાની ઘટના વાડીના શેઢા બાબતે બોલાચાલીમાં હત્યાની આશંકા ઘટનાની જાણથતાં પોલીસ પહોંચી ઘટના સ્થળે પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી હાથધરી તપાસ
