સુરેન્દ્રનગર/ કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન સાયલાના શાપર ગામે યોજાયુ સંમેલન વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને યોજાયું મહાસંમેલન કોળી સમાજના આગેવાનો અને હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત કોળી સમાજના રાજકીય આગેવાનોની ગેરહાજરી September 11, 2022Maya Sindhav Breaking News