દેવભૂમિ દ્વારકા/
ઘી ડેમ થયો બીજીવાર ઓવરફ્લો જામખંભાળીયાનો જીવાદોરી સમાન ઘી ડેમ છે જામખંભાળિયા પંથકમાં પડેલા વરસાદથી ડેમ ઓવરફ્લો નગરજનો અને ખેડૂતો મા ખુશીની લહેર પ્રસરી ખંભાળિયા શહેર અને આસપાસના ગામોને પુરૂ પાડે છે પાણી
