Gujarat/ ગાંધીનગરનાં શિવાંશ માટે મોટા સમાચાર, પિતા સચીને બાળકનો દાવો જતો કર્યો, પિતાને ફેરવિચારણા માટે બે માસનો સમય અપાયો, સેન્ટ્રલ એજન્સી CARA દત્તક માટે કરશે કાર્યવાહી, દત્તક લેવાની કાર્યવાહીમાં લાગી શકે 4-5 માસનો સમય, દત્તક માટે આગળ આવનાર વાલીની થશે ચકાસણી, હાલ ઓઢવમાં આશ્રય લઇ રહ્યો છે શિવાંશ

Breaking News