Gujarat/
વડોદરાની SSG હોસ્પીટલમાં સર્જાયા મારામારીના દ્રશ્યો દર્દીના પરિવાર અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે મારામારી સોનોગ્રાફીની તારીખ 15 દિવસ પછીની આપતા થયો વિવાદ અધિકારીઓએ બંન્ને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું
