Surat/
સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના તિરુપતિ સર્કલ પાસે નિર્માણાધીન બિલ્ડીંગની લિફ્ટ તૂટી ચોથા માળેથી લિફ્ટ તૂટી પડતા બે મજૂરોના મોત લિફ્ટનું કામકાજ કરતા બે મજૂરોના મોત ઘટનાને પગલે પોલીસ પહોંચી
