Gujarat/
વલસાડ:વહેલી સવારે કાર પાણીમાં ખાબકી 2 મહિલાઓનો થયો આબાદ બચાવ વલસાડના નનકવાડા વિસ્તારની ઘટના સવારે 2 મહીલા જીમ જઈ રહી હતી મોડી રાત્રે થયેલ વરસાદનું પાણી રસ્તા પર ભર્યું હતું પાણીમાંથી કાર ચલાવતા બેલેન્સ બગડ્યું કાર રોડની સાઈડમાં ખેચાઇ પાણીમાં ખાબકી કારમાં સવાર બંને મહિલાઓને બચાવાઇ
