Gujarat/ રાજકોટ: જસદણના ઘેલા સોમનાથ મંદિરના ટ્રસ્ટનો વિવાદ ઘેલા સોમનાથ મંદિરમાં ટ્રસ્ટી મંડળની નિયુક્તિને લઇ વિવાદ કોળી સમાજ સહીત ઈતર સમાજની બાદબાકી જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલના ધરણા સોમવારે ધરણા કરી વિરોધ વ્યક્ત થશે ટ્રસ્ટી મંડળમાં કોળી સમાજની બાદબાકી થતા રોષ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રજુઆત કરવામાં આવશે

Breaking News