રાજકોટ/
સીટી બસના ડ્રાઈવરે કરી યુવતીની છેડતી ત્રિકોણબાગ બસ સ્ટોપ પર છેડતીનો બનાવ યુવતીએ વિરોધ કરતા મામલો બહાર આવ્યો સીટી બસના ડ્રાઈવરે કોલેજીયન યુવતીની છેડતી કરી સીટી બસના ડ્રાઈવરને લોકોએ ચખાડ્યો મેથીપાક
